Posted by: Rachit | June 4, 2007

હાયકુ - પ્રયાસ 2

આડું અવળું
જોયા વગર, હવે
જીવવા માંડો!

Responses

પ્રિય મિત્ર,

હાઈકુનું બંધારણ ખૂબ સ્પષ્ટ છે… ત્રણ જ કડી અને એમાં 5-7-5 પ્રમાણે કુલ સત્તર જ અક્ષરો….

અભિવ્યક્તિ સરસ છે…

Oh I forgot about the 3 lines rule. I know there are only 17 letters. It’s been a decade that I’ve left school. Thank you so much for reminding.

BTW, it’s my privilege to have your comment. I’m learning…

very true.- Rkumar

Leave a response

Your response:

Categories