Posted by: Rachit | June 18, 2007

હાયકુ - પ્રયાસ 3

નવો દિવસ
નવી સવાર, એજ
જૂનાં સવાલો!

Responses

નવો દિવસ
નવી સવાર
એજ
જૂનાં સવાલો!

આમાં 17 અક્ષરો જ છે… પરંતુ એને તમે 4 લીટીમા6 મૂક્યાં છે જે એના બંધારણ મુજબ નથી.

નવો દિવસ
નવી સવાર, એજ
જૂનાં સવાલો!

કદાચ તમે આવી રીતે લખવા માંગતા હશો….?

Leave a response

Your response:

Categories