શું જોઈયે

નવી આશા સાથે આવે, એવી એક સવારની આ વાત છે
આજે કંઇ મનગમતૂ થઈ જાય, તો શું જોઈયે!

આળસ ને નોતરે, એવી એક બપોરની આ વાત છે
આજે એક મીઠી નિંદ મળી જાય, તો શું જોઈયે!

ટાઢક લઇને આવે, એવી એક સાંજની આ વાત છે
આજે ખૂલી હવામાં એક લટાર મરાય, તો શું જોઈયે!

અનેરો સંતોષ આપે, એવી એક રાત્રીની આ વાત છે
પલક વારમાં સુંદર સપના દેખાય, તો શું જોઈયે!

સ્વપ્ન હકીકત બને, એવા એક દિવસની આ વાત છે
જો બધા દિવસ આવા હોય, તો શું જોઈયે!

– હાર્દિક શાહ

From, http://www.zazi.com/yayavar/yayavar/hs24sep07.htm

Advertisements
શું જોઈયે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s